પ્રગટ ભયે પ્રભુ પૂરણ કામ૩/૪

પદ ૩/૪ ૧૧૫
પ્રગટ ભયે પ્રભુ પૂરણ કામ,
જેહી અવસર પ્રગટે પુરુષોત્તમ, તેહી અવસર બરનું સુખધામ. ટેક.
સંવત અઢાર સાડત્રિશકે વરષે, સંવત્સર વિરોધકૃત નામ;
ઋતુ વસંત ભાનુ ઉત્તરાયન, માસ મધુ સબ સુખ વિશ્રામ. પ્રગટ.૧
શુકલ હે પક્ષ યોગ સુકર્મા, વાર સોમ નવમી અભિરામ;
વૃશ્ચિક લગ્ને કૌલવ કરણે પુષ્પ નક્ષત્ર પુરી મનહામ. પ્રગટ.ર
દશ ઘટી ગઇ યામિની તબ પ્રભુ, પ્રગટ ભયે સુંદર ઘનશ્યામ;
મુક્તાનંદ ધર્મકુળભૂષન, ગાવત પ્રેમ મગન ગુનગ્રામ. પ્રગટ.૩

મૂળ પદ

નાથ વિચાર્યો યું મન માંઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
મીયા મલ્હાર
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0