ધન્ય ધન્ય ભાગ્ય તિહાંરે ધર્મદેવ૪/૪

પદ ૪/૪ ૧૨૫

ધન્ય ધન્ય ભાગ્ય તિહાંરે ધર્મદેવ, કહાં વરનું મેં ગાઇ હો;

ભવ બિરંચી શુક શારદ નારદ, સહસ્ત્રવદન સંકુચાઇ હો. ટેક.

ધન્ય હે કુક્ષિ ભક્તિમાતકી, એસો સુત જીન જાયો હો;

ત્રિભુવનમહિં અબહિતે યાકો, પરિપૂરન જશ છાયો હો. ધન્ય. ૧

અબ મેં ગાઉં બજાઉં રીઝાઉં, ધર્મદેવ સુખદાઇ હો;

હોઉં પ્રસન્ન દેખાઓ હરિમુખ, લાઓ લાલ જગાઇ હો. ધન્ય. ર

લાખ ન લેઉં કરોર ન લેઉં, ધર્મ તિહારિ સો ખાઉં હો;

મુક્તાનંદ ઘનશ્યામ હસિત મુખ, નિરખી મગન ગુન ગાઉં હો. ધન્ય. ૩

મૂળ પદ

બરનું સુજશ તિહારો ધર્મદેવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0