કિનિ હે ચંદન ખોર, ૨/૪

પદ ર/૪ ૧૪૮
 
કિનિ હે ચંદન ખોર, મનોહર કિનિ હે ચંદનખોર;
શ્રીઘનશ્યામ સદા અતિસુંદર, વ્રજવનિતા ચિત્તચોર.      ટેક.
કેસરકો લેપન સબ તનમેં, કીનો હે કુંજ વિહારી;
મૃગમદ તિલક ભાલબિચ રાજત, ભઇ શોભા અતિભારી. મનોહર. ૧
ધરે હેં ગુચ્છ કાનન પર, પાઘમેં તોરે વિરાજે;
મુક્તાનંદકો નાથ વિલોકત, કોટિ કામ છબી લાજે.        મનોહર. ર 

મૂળ પદ

ચંદનસે ઘનશ્યામ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી