કાલીંદી મધ્ય કાન, ૩/૪

પદ ૩/૪ ૧૫૭
 
કાલીંદી મધ્ય કાન, રમત નિત્ય કાલીંદી મધ્ય કાન;
ગોપી ગ્વાલ સખા સંગ લેકર, સુંદર શ્યામ સુજાન. ટેક.
સુર નર મુનિ સબ આયે દર્શહિત, છાયે હે ગગન વિમાન;
પ્રેમ મગન ગંધર્વ ગુણ ગાવત, તોરત નૌતમ તાન. રમત. ૧
યું બ્રજમેં નિત્ય નૌતમ લીલા, કરત સદા ઘનશ્યામ;
મુક્તાનંદકો પ્રભુ સુખસાગર, રાજત ગોકુળ ગામ. રમત. ર 

મૂળ પદ

જળક્રીડા ગિરિધારી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી