આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;૧/૪

 પદ ૧/૪ ૧૫૯

રાગ : સામેરી મલાર
(અષાઢ શુદી દ્વિતીયા રથયાત્રાના પદો)
આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;
સોતો ભઇ શોભા અતિ ભારિ રે .                                        ટેક.
કંચનકી છત્રિ રથ ઉપર, ઘ્વજ તોરન છબિ છાજે રે;
તાપર કનક કળશ અતિ સુંદર, રતનસેં જડિત વિરાજે રે.  ચલો. ૧
તાતે તુરંગ શ્વેત અતિ સુંદર, જોરે હે નવલ બિહારી રે;
ચારુ ચક્ર ફિરત અતિ વેગહિ, હોવત ધુનિ જયકારી રે.       ચલો. ર
જય જયકાર ભયો ત્રિભુવનમેં, દુંદુભી દેવ બજાવે રે;
મુક્તાનંદ શ્યામકી શોભા, બરનત શેષ લજાવે રે.             ચલો. ૩
 

મૂળ પદ

આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
1
0