અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;૧/૪

 દોહા

(અષાઢ વદી દ્વિતીયા)
હિંડોળા
કૃષ્ણપક્ષ અષાઢકી, દ્વિતીયાકે દિન શ્યામ;
બેઠે હે રંગ હિંડોળના, સબવિધ શોભા ધામ.                
મોર બપૈયા બોલરી, દાદુર કરત ઝિંગોર;
વૃંદાવનકી કુંજમેં, ઝૂલત જુગલકિશોર.                        
ચહુ દિશ ચમકત દામની, કરત સુખદ ઘનઘોર;
સુંદર છૈયાં કદમકી, ઝૂલત જુગલકિશોર.                    
શોભા શ્રીઘનશ્યામકી, કોટિ મદનમદ તોર;
મુક્તાનંદ કહે ઇનહિસો, રહો સદા રતિ મોર.                
 
 
પદ ૧/૪ ૧૬૩
રાગ : સામેરી
અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;
અનિહાંરે પ્રેમસે પીયુકુ ઝૂલાવે, રાધિકા મધુર મધુર ગુન ગાવે.           ટેક.
ગુન ગાત શ્યામા મધુર સ્વરસેં, કોકિલાકું લજાયકે;
સુની ગાન રસિક સુજાન રિઝત, હસત પ્રભુ મુદ પાયકે. અનિહાં.        
એહિ ભાંતિ પતિકું ઝૂલાય રાધે, કરત હરિગુન ગાનસે;
તેહિ સંગ સખી લલિતાદિ ગાવત, એક રસ એક તાનરી. અનિહાં.      
એહિ ભાતી મુક્તાનંદકો પ્રભુ, કરત નવલ વિહારરી;
ઝૂલત હે રંગ હિંડોળને મહિ, અખિલ જગ આધારરી. અનિહાં.             
 
 

મૂળ પદ

અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી