અનિહાંરે ફૂલન હિંડોરો બનાઇ, શ્યામા શ્યામ ઝૂલત સુખદાઇ;૩/૪

પદ ૩/૪ ૧૬૫
અનિહાંરે ફૂલન હિંડોરો બનાઇ, શ્યામા શ્યામ ઝૂલત સુખદાઇ;
અનિહાંરે ઝૂલનકે સ્તંભ વિરાહી, ફૂલનકી ચાર ડાંડી છબી છાજે. ટેક.
છબી છાજે ડાંડી ચાર નવરંગ, ચોકી પંચરંગ ફૂલનકી;
મખમલકે તકિયા કેંદુવા, ગાદી સો વસ્ત્ર અમુલકી. અનિહાં.
બહુ ફૂલકી લર મધ્ય મોતી, લર લટક રહિ અતિ ઘની;
તેહી મધ્ય ઝલકત નીલ મરકત, કાંતિ જુત માનક મની. અનિહાં.
એહિ ભાંતિ ફૂલન હિંડોરને, ઝૂલત હે જુગલ કિશોરજુ;
તેહિ શરન મુક્તાનંદ ઇન સંગ, રહો સદા રતિ મોરજુ. અનિહાં.

મૂળ પદ

અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી