ઝૂલત સુંદર શ્યામ હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;૧/૪

પદ ૧/૪ ૧૭૧

રાગ : પુરવ
ઝૂલત સુંદર શ્યામ, હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;
કનક ભવન મધ્ય રતન હિંડોરો, અતિ સોહત છબિધામ. ટેક.
રત્નજડિત દોઉ સ્તંભ મનોહર, રત્નકી ડાંડી ચાર;
રત્નજડિત કંચનકી ચોકી, રત્નકે વંદન વાર. હિંડોરે.૧
ચહુ દિશ રત્નકે સુરંગ ઝુમખા, લટકત અતિ અભિરામ;
મુક્તાનંદ કહે રસિક પ્રીતમ પર, વારૂં કોટિક કામ. હિંડોરે.ર

મૂળ પદ

ઝૂલત સુંદર શ્યામ હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઝૂલત શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0