કિને હે વિવિધ પ્રકાર પવિત્રા, કિને હે વિવિધ પ્રકાર, ૨/૪

 પદ ર/૪ ૧૯૨

 
કિને હે વિવિધ પ્રકાર પવિત્રા, કિને હે વિવિધ પ્રકાર,
પ્રેમમગન સબહિ વ્રજવાસી, પહિરાવત કરી પ્યાર.       ટેક.
કોઉ મણીગણ કોઉ કંચનકો, કોઉ રજતકો શ્વેત,
કોઉ પચરંગી પાટ જરીકે, પ્રભુ પહિરત કરી હેત.                પવિત્રા. ૧
વિવિધ ભાતિકે ધારે પવિત્રા, સોહત શોભા ધામ,
મુક્તાનંદકો પ્રભુ સુખસાગર, રસિક છેલ ઘનશ્યામ.       પવિત્રા. ર

મૂળ પદ

પહિરત શ્રી બળવીર પવિત્રાં, પહિરત શ્રી બળવીર,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી