આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;૧/૫

પદ ૧/૫ ૧૯૫
રાગ : ધનાશ્રી
 શ્રીકૃષ્ણજન્મોત્સવનાં પદો
 આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;
 નંદરાય ઘર નોબત બાજત, પ્રગટે હે દેવમુરારી.     ટેક.
કાનકુંવર ભયે પ્રગટ યું સુનીકે, મુદિત ભયે નરનારી;
 નંદરાય ધન ધેનુ કુંવર પર, કરત નોછાવર ભારી.   સખીરી. ૧
 ઘર ઘરસેં ગોપી આઇ વધાવન, કર ગજ મુક્તા થારી;
 પ્રેમ મગન તનકી શુધ ભુલી, નિરખી ભકત ભયહારી.  સખીરી. ર
 જય જયકાર કરત વ્રજવાસી, ગાવત દે કર તારી;
 એહી છબી દેખી શ્યામ સુંદર પર, મુક્તાનંદ બલિહારી. સખીરી. ૩

મૂળ પદ

આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી