અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;૧/૪

પદ ૧/૪ ૨૦૦
રાગ : આશાવરી
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
વેદધર્મ સ્થાપનકે કારન, પતિત કરન ભવપારા હો.                ટેક.
નિજ સંતનકું લાડ લડાવત, પ્રગટ ભએ સુખકારી હો;
કોટિ કામ મદ હરન રૂપસેં, વશ કીની વ્રજનારી હો.                 અક્ષરપતિ.૧
જશોમતિ નંદકે ભાગ્યકો મહિમા, વરનત શેષ લજાવે હો;
સમતા કોન કરે તાહિકી જાકી, શ્રીહરિ ધેનુ ચરાવે હો.              અક્ષરપતિ.ર
સિંધુસુતા હરિ સેવા કારન, વ્રજમેં રહત સ્થિર હોઇ હો;
મુક્તાનંદ ધન્ય ધન્ય વ્રજવાસી, તેહિ સમ ઓર ન કોઇ હો.     અક્ષરપતિ.૩

મૂળ પદ

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી