ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.૧/૪

પદ ૧/૪ ૨૧૨
રાગ : મારુ
 
ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.  ટેક.
વિઘ્ન વિનાશન દેવ વડા છે ભકતના ભયહારિ.  ગણપતિ ૧
રિદ્ધિ સિદ્ધિ દાયક, નામ વિનાયક, સંગ શુદ્ધિ બુદ્ધિનારી.  ગણપતિ ર
દુંદાળો દુઃખ માત્રનો હરતા, મુષક અસવારી.  ગણપતિ ૩
મુક્તાનંદ કહે આપે હરિભક્તિ મોહાદિ મારી રે.  ગણપતિ ૪

મૂળ પદ

ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી