ગણપતિ ગુણ રાશિ રે શંભુ સુત, ગણપતિ ગુણ રાશિ૩/૪

પદ ૩/૪ ૨૧૪
 
ગણપતિ ગુણ રાશિ રે શંભુ સુત, ગણપતિ ગુણ રાશિ.  ટેક.
વિઘ્નમાત્ર જેને પૂજ્યાથી, જાયે દુર ત્રાસી રે.  શંભુ ૧
શરણાગતિને બુદ્ધિ અનુપમ, આપે છે પરકાશી રે.  શંભુ ર
સુખ સંપતી સૌ સિદ્ધિ નિરંતર, ગજ મુખની દાસી રે.  શંભુ ૩
મુક્તાનંદ કહે ધર્મવંશીને, પૂજય એ અવિનાશી રે.  શંભુ ૪

મૂળ પદ

ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી