નૌકામેં ઘનશ્યામ, વિરાજત નૌકામેં ઘનશ્યામ;૨/૪

 નૌકામેં ઘનશ્યામ, વિરાજત નૌકામેં ઘનશ્યામ...ટેક.
	ધ્વજ તોરનજુત નાઓ મનોહર, સબવિધ શોભાધામ...વિરા૦ ૧
યમુના જળ મધ્ય નાઓ ચલાવત, ગાવત વૈષ્ણવવૃંદ...વિરા૦ ૨
	વિવિધ ભાતિ વાજિંત્ર બજાવત, પાવત પરમાનંદ...વિરા૦ ૩
વૃજવાસી જળ મધ્ય આરતી, કિનિ હે અતિ મુદ પાય...વિરા૦ ૪
	મુક્તાનંદ પ્રભુકી અલૌકિક, યા છબી બરની ન જાય...વિરા૦ ૫ 
 

મૂળ પદ

નાઓ ચઢે વ્રજચંદ, નવલ પિયા નાઓ ચઢે વ્રજચંદ;

મળતા રાગ

સારંગ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0