ઉલટે આપ બંધાએ, ભકતબલિ ઉલટે આપ બંધાએ;૩/૪

પદ ૩/૪ ૨૩૫
ઉલટે આપ બંધાએ, ભકતબલિ ઉલટે આપ બંધાએ;
શેષાદિક જેહિ પાર ન પાવત, નિગમ નેતિ કરી ગાએ.  ટેક.
બલિકે દ્વારપાળ ભયે શ્રીપતિ, તેહિ નિજ સેવક જાનિ;
ભકતનકે આધિન સદા પ્રભુ, સુખનિધિ સારંગપાનિ.  ભકત ૧
નિજ સંતનકું લાડ લડાવન, ધરત સબહિ અવતાર;
મુક્તાનંદકો પ્રભુ વામન ભયે, અખિલ ભુવનકે આધાર.  ભકત ર

મૂળ પદ

બલિ ઠાડો તજી માન, વિષ્‍ણુ ઢિગ બલિ ઠાડો તજી માન;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી