આઇ કૃષ્ણ ચતુર્દશી આજરી, હરિમંત્રકું સાધો સુંદરી૧/૨

 ચર્તુદશી પદ ૧/૨ ૨૪૩

રાગ : ગોરી
આઇ કૃષ્ણ ચતુર્દશી આજરી, હરિમંત્રકું સાધો સુંદરી;                ટેક.
એક સયાની સુંદરી કહે, સબકું ઘર ઘર જાય,
કાનકુંવર વશ હોય ત્યું અબ, કીજે અચળ ઉપાય હો.               હરિમંત્રકું ૧
દેવનકું બલિ દિજીએ મુખ લીજે હરિકો નામ;
નંદનંદન વશ કિજીએ પ્યારો, શોભાનિધિ સુખધામ હો.            હરિમંત્રકું ર
અપનાં કાજ સુધારને સબ, હોનાં અધિક સચેત;
તન મન અર્પો શ્યામકું કરો, રસિકરાય સંગ હેત હો.                હરિમંત્રકું ૩
એહિ વિધિ ટોનાં કિજીયે તબ, ચલત ન જાદુકો જોર;
મુક્તાનંદ કે નાથસો દ્રગ જોશે, જ્યું ચંદ ચકોર હો.                  હરિમંત્રકું ૪
 

મૂળ પદ

આઇ કૃષ્‍ણ ચતુર્દશી આજરી, હરિમંત્રકું સાધો સુંદરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી