કૃષ્ણકે નેનમેં વ્રજવાસી, ૧/૧

કૃષ્ણ હરી સુખકારી, કલીમાં કૃપા કરીરે;
ભક્તવરછલ ભયહારી.                           ક્લી.૧
અધમ જનને આવ્યા ઓધારવા;
વાલમ વાલ વધારી.                             ક્લી.૨
અધર્મ અવનીનો ટાળ્યો અતિશે;
ધર્મ એકાંતિક ઘારી.                              ક્લી.૩
અવિનાશાનંદ કે આવી અવનીમાં;
તાર્યા અનંત નરનારી.                           ક્લી ૪

મૂળ પદ

કૃષ્‍ણકે નેનમેં વ્રજવાસી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી