આયે સબહી નરનારી, કૃષ્ણ ઢિગ આયે સબહિ નરનારી;૩/૪

 પદ ૩/૪ ૨૬૦

આયે સબહી નરનારી, કૃષ્ણ ઢિગ આયે સબહિ નરનારી;
ઉર ધરી બાળ ગોપીજન કંપત, હોત કોલાહલ ભારી.         ટેક.
અતિસેં કષ્ટ જાની વ્રજજનકું, બોલેઉ કુંજ વિહારી;
જી ન ડરપેં મેં હિ વ્રજકો પતિ, રક્ષા કરીહું તુમારી.              કૃષ્ણ ૧
યું કહી એકહી હાથ ઉઠાયો, ગોવર્ધન સુખકારી,
આઓ નિઃશંક હોય ગિરિવર તર, મઘવા રહે ઝખ મારી.    કૃષ્ણ ર
વ્રજવાસિનકું નિકટ બોલાયે, લાલ ગોવર્ધન ધારી;
મુક્તાનંદ ભકતવત્સલ પર વારવાર બલિહારી.               કૃષ્ણ 
 

મૂળ પદ

માનભંગ મુરઝાંનો, યું સુરપતિ માનભંગ મુરઝાનો;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી