આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;૧/૪

 પ્રબોધની એકાદશી પદ ૧/૪               ૨૬૨

આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;

સુંદર શ્યામ જગદ્ગુરૂ જાગે, શ્રી પતિ અતિ સુખદાઇ.         ટેક.

ધુપ દીપ મંગળ દ્રવ્ય સબહિ ધરે હેં બોત વિધિ લાઇ;

વૈષ્ણવવૃંદ કરત હરિકીર્તન, નૌતમ બાજત બધાઇ.             અનુપમ ૧

ઇક્ષુકુંજ મનોહર કિની સો અતિ લગત સુહાઇ; 

કદલી સ્તંભ રંગે હે કુંકુમ, છબી બરનિ નહિ જાઇ.                અનુપમ ર

મંડપ મઘ્ય વિરાજત મોહન, તાતેં અધિક છબી છાઇ;

મુક્તાનંદકે પ્રભુકી દિન હિ દિન, બઢત હે જશ પ્રભુતાઇ.      અનુપમ ૩

મૂળ પદ

આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી