આયે હેં વૈષ્ણવવૃંદ, કૃષ્ણ ઢિગ આયે હેં વૈષ્ણવવૃંદ;૨/૪

 પદ ર/૪ ૨૬૩

આયે હેં વૈષ્ણવવૃંદ, કૃષ્ણ ઢિગ આયે હેં વૈષ્ણવવૃંદ;
જાની પ્રબોધની પ્રભુ પુજન હિત, ઉર ન સમાત આનંદ. ટેક.
રાધા સહિત દામોદર પૂજે, કુંભીકે પુષ્પ ચડાય;
કમળકે ફળકો અર્ઘ્ય સમર્પત, વેદકે મંત્ર સુનાય.               કૃષ્ણ ૧
મુંગકે મોદક ઘૃત મિસરી જુત, ભોગ ધરત હે આની;
લાલ લાડલી જીમત પ્રેમજુત, છબિ નહિ જાત વખાની.       કૃષ્ણ ર
પ્રભુ પૂજન કરી વિમળ વિપ્રકું, દીનો સજયા દાન;
મુક્તાનંદકો નાથ રિઝાવન, હરિગુન ગાત સુજાન.             કૃષ્ણ ૩
 

મૂળ પદ

આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી