આજ મહોત્સવ ભારી, અવનિ પર આજ મહોત્સવ ભારી;૪/૪

આજ મહોત્સવ ભારી, અવનિ પર આજ મહોત્સવ ભારી;
આયે વિબુધ દરશહિત આતુર, મુનિવર આજ ત્રિપુરારી.       ટેક.
ધર્મદેવ પ્રગટે સુખદાયક, ત્રિભુવન આનંદ છાયે;
કરત હે પ્રમુદિત વિપ્ર વેદઘ્વનિ, ભયો સકળ મન ભાયો.    અવનિ ૧
નાચત હે અતિ સુરત્રિય સુંદર, ગંધર્વ કરત હે ગાન;
સૂત માગધ બંદિજન જાચક, કરત હે કીરતી વખાન.            અવનિ ર
રેકહટ પુરકે નારી પુરુષ ઉર, આનંદ પ્રેમ ન માયે;
જય જય ધુની કરત પુરવાસી, દ્વિજવનિતા ભલ ગાયે.         અવનિ ૩
ધર્મ પ્રતાપ છાયો તિહુપુરમેં, સુર નર મુનિ આનંદે;
પ્રેમ મગન ગાવત મુક્તાનંદ, ધર્મચરન રજ વંદે.                  અવનિ ૪ 

મૂળ પદ

પ્રગટે ધર્મ સુખકંદ જેહિ વિધિ પ્રગટે ધર્મ સુખકંદ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી