દાસ તમારા જાણીને વાલા, મહા સમરથ સહજાનંદ, તવ બિરૂદ સંભાળજો ૧/૧

દાસ તમારા જાણીને વાલા, દોષો અમારા વિસારજો,
મહા સમરથ સહજાનંદ, તવ બિરૂદ સંભાળજો...૩
કહ્યું છે તમે અમને, અમે જરૂર તમને મળશું,
આનંદ અપાર આપશું તમને ને, દુઃખ તમારા દળશું...૪

મૂળ પદ

દાસ તમારા જાણીને વાલા,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી