હરિકે સંગ હોરી ખેલીયે હો, ૪/૪

પદ ૪/૪ ૩૩૮
હરિકે સંગ હોરી ખેલીયે હો, હાંરે ખેલીયેરી જનમ સફલ હોઇ જાત.ટેક.
તન મન ધન સબ અરપન કિજે, લીજે અલૌકિક લાઓ;
વૃંદાવનમે મિલે મનમોહન, અબ તો આયો હે ભલો દાઓ. હરિકે ૧
કુંજ ભુવનમેં લે ચલો હરિકું તહા કિજે રંગ ખેલ;
બોત દિવસ કી હે લાલચ્ય મનમે, આજ મિલે હે અલબેલ. હરિકે ર
યું કહિકે પિચકારી ચલાવે, ડારત અબિલ ગુલાલ;
મનમોહન સંગ હોરી ખેલત મગન ભઇ હે તતકાલ. હરિકે ૩
વ્રજ વનિતા યું પ્રેમ મગન હોઇ ખેલત મોહન સંગ;
સબ પર રંગ ડારત નટનાગર, અધિક બઢાવે ઉમંગ. હરિકે ૪
યું સબ ભાંતિ સમજકે ગોપી, મેં પ્રભુસે એક તાન;
મુક્તાનંદકે નાથ સો ખેલત ભુલ ગઇ હે તન ભાન. હરિકે પ

મૂળ પદ

રંગભીનો ખેલે શામરો હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી