રંગ હોરી ખેલન આઇયેં હો;૨/૪

પદ ર/૪ ૩૫૨
રંગ હોરી ખેલન આઇયેં હો;
હાંરે આઇયેરી, કુંજ ભુવન મધ્ય કાન. ટેક.
ચુવા ચંદન અબિર અરગજા, ઘોરિ ધર્યો હે રંગ;
તુમ સંગ ખેલ કરન મનમોહન, બાઢયો હે અધિક ઉમંગ. રંગ ૧
કુંજ ભુવનમેં આયકે પ્રીતમ, મો સંગ ખેલો ફાગ;
એસો ખેલ ખેલાઓ લાડિલે, તુમ સંગ બને અનુરાગ. રંગ ર
રસિકરાય તુમ તો સબ જાનત, બહુત કહે કહાં હોય,
તુમ સંગ ખેલ કરે બિન પ્રીતમ, કલ ન પરત હેરી મોય. રંગ ૩
અબ મેં જાનતઉં શ્રી યમુના તટ, સખીન સહિત નંદલાલ,
યું કહિ ચલી સંકેત બતાયકેં, ઉર ધરિ રુપ રસાલ. રંગ ૪
યું વ્રજવનિતાકું નટવર સંગ, જાર ભાવ સે હેત;
મુક્તાનંદ કે શામ સે હિલમિલ, તર ગઇ કુટુંબ સમેત. રંગ પ

મૂળ પદ

નેંનનસે ન્‍યારે ના રહો હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી