નંદનંદન પિયા મોર જીયારી, હાંહો હાંરે પિયા મોર જીયારી૪/૪

પદ ૪/૪ ૩૫૮
નંદનંદન પિયા મોર જીયારી, હાંહો હાંરે પિયા મોર જીયારી. ટેક.
બિન દેખે પલ હોત કલ્પસમ, હરી બિન ધીર ન ધરત હિયારી. હાંહો ૧
પ્રેમમગન હોય રસિકરાયકું, તન મન પ્રાણ સો અર્પ દિયારી. હાંહો ર
લોક લાજ તજી રસિક છેલસંગ, સમજ સમજ દ્રઢ નેહ કિયારી. હાંહો ૩
સબ સુખસાગર રૂપ ઉજાગર, શિર ધારે વ્રજરાજ પિયારી. હાંહો ૪
મુક્તાનંદકે નાથ ગ્રહી કર, જનમકો લાવ સો સબહિ લીયારી. હાંહો પ

મૂળ પદ

રસિક પ્રીતમ રંગ ડારી ગયોરી, હાંહો હાંરે રંગ ડારી ગયોરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0