વ્રજમેં હરિ ખેલત હોરી.૩/૪

 વ્રજમેં હરિ ખેલત હોરી...ટેક.
એજી ઉતસે આઈ કુંવરી રાધિકા, સંગ લે ગ્વાલન ટોરી;
ઇત વ્રજરાજ સખા સંગ લેકર, કેશર ગાગર ઘોરી;
	પરસ્પર ખેલ મચ્યોરી...વ્રજ૦ ૧
એજી ઉડત ગુલાલ અરુન ભયો અંબર, રંગ બરસે ચહુ ઓરી;
ઉમંગ ભરી ગોપી રંગ ડારત, શ્યામ સુંદરપર દોરી;
	દેખી રતિનાથ લજ્યોરી...વ્રજ૦ ૨
એજી મોહન મુખવિધુ દેખી થકિત ભઈ, શ્રીવૃષભાન કિશોરી;
પ્રેમમગન તનકી શૂધ ભૂલી, શોભિત માનું ચકોરી;
	રહી એક ટક દૃગ જોરી...વ્રજ૦ ૩
એજી જેસેહિ ખેલમેં ચતુર શ્યામરો, તેસેહિ રાધિકા ગોરી;
મુક્તાનંદ મગન છબી નીરખત, કહા વરનું મતિ થોરી;
	રહો ઇન સંગ રતિ મોરી...વ્રજ૦ ૪ 
 

મૂળ પદ

શ્યામરો નીકી બેન બજાવે.

મળતા રાગ

વ્રજમેં હરિ ખેલત હોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા+રાજેશ વ્યાસ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
0
0
 
વિડિયો
પ્રવિણભાઇ ઝવેરી
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0