પિચકારી મત ડારો કનૈયા, મેં તો દેઉંગી ગારી;૧/૪

પદ ૧/૪ ૩૬૭

રાગ : કલ્યાણ હોરી

પિચકારી મત ડારો કનૈયા, મેં તો દેઉંગી ગારી;

ફેલ ચલે અપને ઘર મોહન, હમ હે પરાઇ નારી. ટેક.

જો તુમ મોંસે બોત કરોંગે, શ્યામ સુંદર સુખકારી;

લુંગિ મેં ખેંચ પીતાંબર મોરલી, જાયગી લાજ તુમારી. પિચકારી ૧

જોબન જોર જાણી મનમોહન, આએ કુંજબિહારી;

ગાઢે ભુજ ભીરી મુખ મીંડયો, રંગ રસબસ કર ડારી. પિચકારી ર

ગર્વ ગુમાન છોડીકે ગોપી, બોલી વચન વિચારી.

મુક્તાનંદકે નાથ રસીલે, તુમ જીતે મેં હારી. પિચકારી ૩

મૂળ પદ

પિચકારી મત ડારો કનૈયા, મેં તો દેઉંગી ગારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા
Studio
Audio
0
0