કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.૧/૪

પદ ૧/૪ ૩૭૧
રાગ : કાફી હોરી
કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.                    ટેક.
કોટિ કોટિ બ્રહ્માંડકો કર્તા, ફગવા માગત દોરી.              જાકું ૧
શેષ શારદા પાર ન પાવે, ઘેર્યો હે ગ્‍વાલ કિશોરી.            જાકું ર
અકળ અજીત અખંડિત, અદ્વિત પકર્યો હે રાધિકા ગોરી.  જાકું ૩
મુક્તાનંદ મગન છબી નિરખત, અખંડ રહો યહ જોરી.     જાકું ૪
 

મૂળ પદ

કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધીરુભાઈ કાચા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
હોરી કે ખેલમેં
Studio
Audio
0
0