રંગભીનો રંગ ડારે રી, મોપે કુંવર કનૈયા૨/૪

પદ ર/૪ ૩૭૨

રંગભીનો રંગ ડારે રી, મોપે કુંવર કનૈયા. ટેક.

કેસર કુંકુમ અબીર અરગજા, પિચકારી ભર મારે રી મોપે ૧

મગન ભયે ખેલત મનમોહન, હો હો ગ્વાલ પોકારે રી. મોપે ર

આંગન આયે ધૂમ મચાવત, ઉર ધરી અંગીયા ફારે રી. મોપે ૩

મુક્તાનંદકો પ્રભુ મદમાતો, મહીકે માટ પછારે રી. મોપે૪

મૂળ પદ

કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0