કેસે કરું મેરી મૈયારે; પલ રહ્યો ન જાવે.૩/૪

પદ ૩/૪ ૩૭૩
 
કેસે કરું મેરી મૈયારે; પલ રહ્યો ન જાવે.  ટેક.
બંસી બજાય લગાયકે ટોનાં, ચોર્યો હે ચિત્ત કનૈયા  પલ ૧
મેરે મન માને મનમોહન, હોરીકો ખેલ ખેલૈયા.  પલ ર
રેન દિનોં મેરે નેનસેં ન્યારો, હોત ન હલધર ભૈયા.  પલ ૩
મુક્તાનંદ મગન કર ડારી, મોય બંસીકે બજૈયા.  પલ ૪ 

મૂળ પદ

કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0