મનમોહન પ્યારો ખેલત, વ્રજજન સંગ રે૧/૪

પદ ૧/૪ ૩૭૯

રાગ : કાફી હોરી

મનમોહન પ્યારો ખેલત, વ્રજજન સંગ રે. ટેક.

શામા શામ પરસ્પર ખેલત, ડારત બહુવિધિ રંગ રે. મન ૧

અબીર ગુલાલ ઉડાવત ગોપી, ઉરમે અધિક ઉમંગ રે. મન ર

હોરી ગાવત ડફ બજાવત, બાજત તાલ મૃદંગ રે. મન ૩

મુક્તાનંદ રસિક પ્રીતમ પર, વારૂ મેં કોટિ અનંગ રે. મન ૪

મૂળ પદ

મનમોહન પ્યારો ખેલત, વ્રજજન સંગ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી