લાડીલે લાલકી ધુમ મચીરિ, ધુમ મચીરિ આલી ધુમ મચીરિ.૩/૫

પદ ૩/૫ ૩૯૭

લાડીલે લાલકી ધુમ મચીરિ, ધુમ મચીરિ આલી ધુમ મચીરિ. ટેક.

ફેંટ પકર કર ફગવા લ્યુગી, ના છોડૂં કઉં બાત સચીરિ. લાડીલે ૧

શામાશામ રંગમેં રસબસ અકથ અલોકીક ફાગ રચીરિ. લાડીલે ર

નિરત્ય સુરત્ય પકરે પિયાકું પ્રેમસખી તહાં નાચ નચીરિ. લાડીલે ૩

મુક્તાનંદ શામ વશ્ય શામા, ચરનકમલ લપટાય વચીરિ. લાડીલે ૪

મૂળ પદ

શ્રીઘનશ્યામસો ભેટ ભઇ રે, ભેટ ભઇ રે; આલી ભેટ ભઇ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
હોરી કે ખેલમેં
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ હરિ હરિ
Studio
Audio
0
0