હોરીકે ખેલમેં ગુમાન ગયોરિ, માન ગયોરિ, ગુમાન ગયોરિ.૫/૫

પદ પ/૫ ૩૯૯

હોરીકે ખેલમેં ગુમાન ગયોરિ, માન ગયોરિ, ગુમાન ગયોરિ. ટેક.

પંચભૂત પરપંચ છોડીકેં, બ્રહ્મરૂપ હરિદાસ ભયોરિ. હોરીકે ૧

રિતુ બસંત રસ તબહિ જાન્યો, જબ સદ્‌ગુરુ ભાગ કયોરિ. હોરીકે ર

યહ રિતુ વિન માયા લજયા મહિ, અનંતકોટિ જુગ દુઃખકું સયોરિ. હોરીકે ૩

મુક્તાનંદ મીલે સહજાનંદ, તાતેં સબ વિધ રંગ રયોરિ. હોરીકે ૪

મૂળ પદ

શ્રીઘનશ્યામસો ભેટ ભઇ રે, ભેટ ભઇ રે; આલી ભેટ ભઇ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા+રાજેશ વ્યાસ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0