અબ કહાંરિ પોકારેં જાય નંદરાની, નંદરાની પ્યારી નંદરાની૨/૪

 પદ ર/૪ ૪૦૧

અબ કહાંરિ પોકારેં જાય નંદરાની, નંદરાની પ્યારી નંદરાની.     ટેક.
તુમહી ભયે ગોકુલકે રાજા, તુમ રેલ લાયે સિયાની.                  અબ ૧
ગ્વાલ બાલ સંગ લે ઘર આવત, ધુમ કરત હે મનમાંની.           અબ ર
કઠીન ભયો ગોકુલકો વસવો, નયે જુ ભયે મોહન દાની.             અબ ૩
મુક્તાનંદ ફાગકે દિનમે, રીત ચલાઇ નઇ અકાની.                 અબ ૪
 

મૂળ પદ

મેરી છેડ કરત પ્યારો ગિરધારી, ગિરધારી પ્યારો ગિરધારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી