ઇત સુંદર શામ ઉત શામના સુજાન પ્યારી;૨/૫

પદ ર/૫ ૪૦૯

ઇત સુંદર શામ ઉત શામના સુજાન પ્યારી;
છુટે પિચકારી કરે નભ સૂર ગાન.  ટેક.
ખેલકી ખુમારી મતવારી ગોપી દેત ગારી;
સુર નર મુનિ જાકો ધરત હેં ધ્યાન.  ઇત ૧
બ્રહ્મા ભવ ભરેં સ્વાસ વૃજકો પ્રસંસસેં વાસ,
દાસનકું દેત સદા નિજ રૂપ દાન.  ઇત ર
મુક્તાનંદ ભાવ ભક્તિ ભરે સેં નટ રે શામ;
ટરેં વાકી ટાર યહ પર ગઇ બાન.  ઇત ૩
 

મૂળ પદ

તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી