આજ કુંજકે ભુવન મધ્ય કુંવર કનૈયાં જુકી;૪/૫

 પદ ૪/૫ ૪૧૧

આજ કુંજકે ભુવન મધ્ય કુંવર કનૈયાં જુકી;
ભેટ ભઇ સોતો સુખ બરન્યો ન જાવે.                       ટેક.
કરત વિનોદ હાસ ગ્વાલબાલ આસપાસ;
શોભાકું નિરખી કોટિ કામ લજયા પાવે.                   આજ ૧
જરકસી પાગ, લાલ જામાસેં જુગત્ય બની;
દાસનકું દેખી દેખી હીયે હુલસાવે.       આજ ર
મુક્તાનંદ મોહનકું ઉર ધર મુખ પર;
ચુંબન કરત રતિ ચરન નિલ્યાવે.                           આજ ૩
 

મૂળ પદ

તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી