અનિહાંરે- જબ વ્રજનારી પ્રભુ ઢીગ આઇ, ૨/૩૬

પદ ર/૩૬ ૪૧૮
અનિહાંરે- જબ વ્રજનારી પ્રભુ ઢીગ આઇ, તિન સંગ બોલે મોહન મુસકાઇ;
અનિહાંરે- વ્રજકો ક્ષેમ કહો સમુઝાઇ, કેહિ કારન આવત સબ ધાઇ.      ૧
ઢાળ - સબ ધાઇ આવત સુંદરી તેહી, હેતુ કહો સમુઝાયકે;
તુમકું ન દેખી કુટુંબી સબ, ખોજી હેં અકુળાઇ કે.                                   ર
અતિ સરસ વનછબી દેખી તુમ સબ, જાઓ નિજ ગૃહ ભામીની;
અપરાધ અપને કુટુંબીકો; કબહુ ન કીજીએ કામીની.                            ૩
તેહી કારને તુમ જાઓ ગૃહપતી, નિજપતિ સેવન કરો;
કહે દાસ મુક્તાનંદકો પ્રભુ, એહી બચન દ્રઢ અનુસરો.                          ૪
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી