અનિહાંરે- જો દ્રઢ સ્નેહ તુમારો, તો તુમકું ભયો દર્શ હમારો;૩/૩૬

પદ ૩/૩૬ ૪૧૯
અનિહાંરે- જો દ્રઢ સ્નેહ તુમારો, તો તુમકું ભયો દર્શ હમારો;
અનિહાંરે,નારીકો ધર્મ નિજપતિ સેવા ઇનહીસેં સબ સુખ લહે તતખેવા    ૧
ઢાળ - તતખેવ વનિતા પાવે મહાસુખ, નિજ પતિ સેવત જબે;
તેહી કારને વ્રજસુંદરી તુમ, સતી ધર્મ રાખો સબે.                                ર
જડ, વૃદ્ધ, રોગી, દુઃશીલ; નિર્ધન, દીન, દુર્બળ જોઇ જુ;
એસો હું પતિ જો અપાતકી, વનિતાકું ભજનો સોઇ જુ.                          ૩
કુલવંતી નારી ભજત પર નર, સોઇ સબ દુઃખ કૂપ હે;
કહે દાસ મુક્તાનંદકો પ્રભુ, એહી મર્મ અનુપ હે.                                   ૪

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી