અનિહાંરે- મમ ગુન શ્રવન કીરતન ધ્યાના, તિનહિસેં મહાસુખ હોત સુજાના;૪/૩૬

 પદ ૪/૩૬ ૪૨૦

અનિહાંરે- મમ ગુન શ્રવન કીરતન ધ્યાના, તિનહિસેં મહાસુખ હોત સુજાના;
અનિહાંરે- સો સુખ ઢિગ નહિ વ્રજનારી, તાહિતેં નિજગૃહ જાઓ વિચારી.        
ઢાળ - નિજભવન તુમ ફીર જાઓ યું જબ, કહ્યો શ્રીમદન ગોપાળ જુ;
સોઇ સુનત શોકકે સિંધુમેં, ડુબત ભઇ તતકાળ જુ.                                           
કરે રુદન નીચે વદન પાઓસેં ભૂમિ પર ચિત્રનિ કરે;
મનભંગ ચિન્તામગ્ન વ્રજત્રિય, ખેદજુત શ્વાસની ભરે.                                      
એહિ ભાતિ સબ વ્રજસુંદરી પ્રભુ, વચન સુની વ્યાકુળ ભઇ;
કહે દાસ મુક્તાનંદ હરિ ઢિગ, નિઠુર હોય ઠાઢિ રઇ.                                         
 
 
.. દોહા..
પ્રીતમ પ્રેમ વિલોકને કહે વજ્રસમ વેન;
ધીરજ ધરી વ્રજસુંદરી, પૂછત લાગી નેન.       
ગદ ગદ સ્વરમેં ગોપિકા, કછુ એક ક્રોધ જનાય;
મોહનસંગ બોલત ભઇ, પ્રેમ ન બરન્યો જાય.

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી