અનિહાંરે- પ્યારે કઠીન વચન નહિ કેના, કરે વિનતિ સોઉ સુની લેના૫/૩૬

 પદ પ/૩૬ ૪૨૧

અનિહાંરે- પ્યારે કઠીન વચન નહિ કેના, કરે વિનતિ સોઉ સુની લેના. ૧
તુમ કાજ તજ્યો હે સંસાર, તજે માત પિતા પરિવાર.                            ર
તેરે પદપંકજ ઢિગ આઇ, તજી સબ લૌકિક સગાઇ.                               ૩
મુક્તાનંદકે નાથ વિહારી, સખા શરન ન ત્યાગો મુરારી.                       ૪

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી