અનિહાંરે- નરનારી પ્રવીન હે જોઇ, પ્રીતિ તુમસો કરે દ્રઢ સોઇ.૭/૩૬

પદ ૭/૩૬ ૪૨૩
અનિહાંરે- નરનારી પ્રવીન હે જોઇ, પ્રીતિ તુમસો કરે દ્રઢ સોઇ.    ૧
પતિ પુત્રાદિક દુઃખદાઇ, વાકી સબવિધ જુઠ સગાઇ.                            ર
તુમ મન હર લીને મુરારી, તાતે મોહિ સકળ વ્રજનારી.                        ૩
મુક્તાનંદકે શ્યામ છબીલા, કરો ગોપીનસોં રસલીલા.                         ૪

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી