અનિહાંરે- ગોપી વિરહ અનળસેં પ્રજારી, સિંચો અધરસુધાસેં વિચારી.૮/૩૬

પદ ૮/૩૬ ૪૨૪
અનિહાંરે- ગોપી વિરહ અનળસેં પ્રજારી, સિંચો અધરસુધાસેં વિચારી.              ૧
સિંચે બિન તુમકેં ઉર ધારી, સબ તજી હું પ્રાન વ્રજનારી.                                  ર
જબસેં તવ પદ સ્પરશે મુરારી, ભયે વિષસમ નર સંસારી.                              ૩
મુક્તાનંદકે શ્યામ સુજાન હમ ભઇ તુમ સંગ એકતાન.                                    ૪
 
 
દોહા
જબસેં તવ પદ પરશકો, સુખ પાયો શ્રુતિસાર;
તબસેં સબ વ્રજસુંદરી, ઝેર કિયો સંસાર.                                                          ૧
શ્રી સુરવૃંદકું ત્યાગિકે, તવ પદ રત ભઇ ધીર;
ત્યું હમ તવ પદરજ સુખદ, પ્રાપ્ત ભઇ બળવીર.                                             ર         
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી