હું છું ચેલી રે, તમે છો સ્વામી મારા એકલી મુજને મેલી મોંઘેરા, કયાંઇ ન જાશો બારા રે .. ૬/૮

હું છું ચેલી રે, તમે છો સ્વામી મારા.. ટેક.
એકલી મુજને મેલી મોંઘેરા, કયાંઇ ન જાશો બારા રે.. તમે૦ ૧
તમારા વિના હવે ન ગોઠે, તમે છો મુજને પ્યારા રે.. તમે૦ ૨
એક પળ જો ભૂલુ તમોને, ઉઠે અંગે તો અંગારા રે.. તમે૦ ૩
સદાયે તમારી ભેળી જ રહું, અધરામૃત પીનારા રે.. તમે૦ ૪
આનંદ આનંદ રહે તમ સાથે, જ્ઞાનને જ્ઞાન દેનારા રે.. તમે૦ ૫

મૂળ પદ

ભૂલો મારી રે, માફ કરો સુખકારી

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મુકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી