કરે રાસરમણ નંદનંદારે, વાલમ વ્રજચંદા, ૧૨/૩૬

 

 

પદ ૧ર/૩૬ ૪૨૮
કરે રાસરમણ નંદનંદારે, વાલમ વ્રજચંદા,
વાકું નિરખત હોત આનંદા રે.  ટેક.
કંઠ બાંહ આલિંગન ચુંબન, મર્મ વચન સુખકારી રે,
નેંનસેંન નખ પરશ મર્મ સ્થળ, કરત હેં કુંજવિહારી રે.  વાલમ ૧
યું નિજ સ્પરશસેં વ્રજવનિતા ઉર, રતિ પતિ અધિક બઢાયો રે,
વ્રેહેવંતી રસમગ્ન ભઇ સબ, રાસ રચ્યોં મન ભાયો રે.  વાલમ ર
યું વ્રજવનિતાકું મોહનસેં, મન પ્રાપ્ત ભયો ભારી રે,
મુક્તાનંદકે પ્રભુ સંગ ખેલત, ભઇ અતિશેં અહંકારી રે.  વાલમ ૩
 
દોહા
રસિક કૃષ્ણ સંગ કામિની, રાસ રમત હેં જોઇ,
ત્રિભુવનકી ત્રિયસેં અધિક, આપકું જાનત સોઇ. 
ગોપિનકું સૌભાગ્ય મદ; દેખિકે શ્રી ભગવાન,
માન હરન વ્રજનારીકો હરિ ભયે અંતરધાન. 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી