અનિહાંરે- વિરહ વિકળ વ્રજનારી, પુછત સબ તરુકું સકુમારી;૧૪/૩૬

 પદ ૧૪/૩૬ ૪૩૦

અનિહાંરે- વિરહ વિકળ વ્રજનારી, પુછત સબ તરુકું સકુમારી;
અનિહાંરે- વટ પીપર સુખકારી, તુમ કહું દેખે દયાળુ મુરારી.  
ઢાળ - તુમ દેખે કહું નંદલાલ બકુલ, અશોક નાગ પુંનાગ જુ;
ચંપક કહાં બળવીર ગયેરી, બઢાય દ્રઢ અનુરાગ જુ;               
હે તુળસી તુમ શ્રી હરિકું વલ્લભ, દેખે કહું વ્રજચંદરિ,
હે જાય જૂથી માલતી, કીન દેખે આનંદકંદરિ.                         
તેહી ભાતિ અંબ કદંબ પનસ, તમાલતરુ જો વિશાલ જુ;
કહે દાસ મુક્તાનંદ ગોપી, પુછે તેહિ તતકાળ જુ.                    

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી