અનિહાંરે- એક ગોપ હો કહત પોકારી, આયો દાવાનળ દુઃખકારી.૧૭/૩૬

 પદ ૧૭/૩૬ ૪૩૩

(ચાલ બીજી)
અનિહાંરે- એક ગોપ હો કહત પોકારી, આયો દાવાનળ દુઃખકારી.        ૧
એક કૃષ્ણ હો નેંન મુંદાવે, વાકો તુરત પાન કર જાવે.                          ર
એક જશોમતી હોય રિસાની, બાંધે દામસેં સારંગપાની.                       ૩
મુક્તાનંદકો નાથ વિહારી; કિનિ બાવરિશિ વ્રજનારી.                           ૪
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી