અનિહાંરે- તરુ વેલીનકું વ્રજનારી, ફિરે પુછતી સબ સકુમારી.૧૮/૩૬

 પદ ૧૮/૩૬ ૪૩૪

અનિહાંરે- તરુ વેલીનકું વ્રજનારી, ફિરે પુછતી સબ સકુમારી. ૧
એસે વનવન ઢુંઢત જાઇ, દેખે કૃષ્ણ ચરણ સુખદાઇ.             ર
એ હેં કૃષ્ણ ચરણ અઘહારી, દેખો સોળ ચિહ્ન સુજયકારી.         ૩
મુક્તાનંદકો નાથ વિહારી, ચલે એહિ મગ દેવમુરારી.            ૪

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી