અનિહાંરે-વેગસેં દોરી ગોપી સુજાના, માનુ સબ તનમેં આવત ભયે પ્રાના, ૨૫/૩૬

 પદ રપ/૩૬ ૪૪૧

(ચાલ પ્રથમની)
અનિહાંરે-વેગસેં દોરી ગોપી સુજાના, માનુ સબ તનમેં આવત ભયે પ્રાના,
અનિહાંરે-કોઇ કર ચરન ગ્રહત હે ધાઇ, કોઇ હરિમુખ ચુંબત મુદ પાઇ.            
ઢાળ- મુદ પાય કૃષ્ણકે વદનસે, તાંબૂલ લેત હેં ભામિની;
એહિ ભાતિ પ્રેમસેં ભઇ રસબસ, કૃષ્ણકે સંગ કામિની.                                      
વ્રજનારી વૃંદ સમેત શ્રીહરિ, આએ યમુનાતીર જુ;
ઉડુગનમેં પૂરન ચંદસમ, સોહત હેં શ્રી બળવીર જુ.                                         
વ્રજસુંદરી નિજ વસ્ત્રસેં, આશન કિયો અભિરામ જુ;
કહે દાસ મુક્તાનંદ તાપર, બેઠે શ્રીઘનશ્યામ જુ.                                             

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી