અનિહાંરે- કરી સનમાન કહે વ્રજનારી, હમકું ક્યું તજી ગએ કુંજવિહારી;૨૬/૩૬

પદ ર૬/૩૬ ૪૪૨
અનિહાંરે- કરી સનમાન કહે વ્રજનારી, હમકું ક્યું તજી ગએ કુંજવિહારી;
અનિહાંરે- નિજજનકું ન ભજત મુરારી, યહ કહાં ટેવ પરિ હે તુમારી.                ૧
ઢાળ- તુમારી યહ કહાં ટેવ નટવર, કહો જુ ઉત્તર શ્રીહરિ;
હમ ત્યાગી સબહી કુટુંબીકું, શુદ્ધ ભાવજુત તુમકું વરી.                                      ર
સુની વચન સબ વ્રજનારીકે, હસી કહત શ્રીઘનશ્યામ જુ;
મેં ભકતહિત ભૂપર ફીરું કરું દાસ પૂરનકામ જુ.                                                ૩
જો ભજત મોયમેં ભજું વાહિકું, એહિ હમારી બાન જુ;
કહે દાસ મુક્તાનંદકો પ્રભુ, ભકતજન મમ પ્રાન જુ.                                          ૪
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી