અનિહાંરે-સુની સબ ગોપી શ્રીમુખ બાની, ભઇ રસમગ્ન અધિક હરખાની;૨૭/૩૬

 પદ ર૭/૩૬ ૪૪૩

અનિહાંરે-સુની સબ ગોપી શ્રીમુખ બાની, ભઇ રસમગ્ન અધિક હરખાની;
અનિહાંરે-તબ પ્રભુ રાસ રચ્યો ભારી, કરસેં ગ્રહે કર સબ સકુમારી.                 
ઢાળ- સકુમારી સબ વ્રજગોપિકા, ભઇ કનકકોટ જ્યું સુંદરી;
દો દોકે મધ્ય નંદલાલ એક, ધરી કંઠ ભુજ સોહત હરિ.                                    
સુર આયે ચઢિકે વિમાન પર, નભ નાચત સુરત્રિય વૃંદ જુ;
કિયે દેવ દુંદુભિ નાદ અતિશેં, પાએ સબ આનંદ જુ.                                        
કરે કુસુમ વૃષ્ટિ દેવ સબ, ગંધર્વ હરિગુન ગાવહિ;
કહે દાસ મુક્તાનંદ હરિમુખ, નિરખી સબ સુખ પાવહિ.                                    

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી